Car ને વરસાદી પાણીથી નુકસાન થાય તો વીમા કવર મળે?
Published on: 28th June, 2025
વરસાદની ઋતુમાં રોડ પર પાણી ભરાવાથી કારને નુકસાન થઈ શકે છે. કુદરતી આફતોથી બચવા માટે સમજી વિચારીને વીમા પોલિસી પસંદ કરવી જરૂરી છે. પાણી કારના એન્જિન, ઇલેક્ટ્રિક સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. કાર વીમો કુદરતી આફતોને કવર કરે છે. વ્યાપક વીમા પોલિસી કુદરતી આફતો, અકસ્માતો, ચોરી વગેરે માટે ફાયદાકારક છે, જેમાં ખરાબ હવામાનથી થયેલા નુકસાનને રિપેર કરવા માટે કવર મળે છે. મોટર વાહન અધિનિયમ-1988 મુજબ, પૂર, વરસાદ, તોફાનથી થતા નુકસાન માટે ઓન -ડેમેજ કવર મળે છે. વ્યાપક મોટર વીમો લેવાથી તોફાન, ચક્રવાત, વાવાઝોડા જેવી આપત્તિથી થયેલા નુકસાન સામે દાવો કરી શકાય છે.

Published at: June 28, 2025
Read More at સંદેશ