ટ્રેનના AC કોચમાંથી રૂ. 100 કરોડના રૂમાલ, બેડશીટ, ઓશીકા જેવી વસ્તુઓની ચોરી
ટ્રેનના AC કોચમાંથી રૂ. 100 કરોડના રૂમાલ, બેડશીટ, ઓશીકા જેવી વસ્તુઓની ચોરી
Published on: 14th July, 2026

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવેના AC કોચમાંથી રૂ. 100 કરોડથી વધુની કિંમતની વસ્તુઓની ચોરી થઈ છે. જેમાં ૪૬ લાખ રૂમાલ, ૪૧ લાખ બેડશીટ, ૨૩ લાખ ઓશીકાના કવર, અને ૧૨ લાખ બ્લેન્કેટ્સ જેવી ૧.૨૭ કરોડ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ચોરીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે દર ૧૦૦૦ મુસાફરોમાંથી લગભગ એક મુસાફર કોઈને કોઈ વસ્તુ લઈ જાય છે. બિકાનેર રેલવે ડિવિઝન આ ચોરીમાં સૌથી આગળ રહ્યું છે.