વલ્લભભાઈની ચાલાકી: છેલ્લી ઘડીએ અસીલને છોડાવી ઈંગ્લેન્ડ જવા નીકળ્યા.
વલ્લભભાઈની ચાલાકી: છેલ્લી ઘડીએ અસીલને છોડાવી ઈંગ્લેન્ડ જવા નીકળ્યા.
Published on: 07th June, 2026

સરદાર @150-હસિત મહેતાના વર્ણન મુજબ, વલ્લભભાઈએ એક વિચક્ષણતા દાખવી, કલેક્ટરને તેમના જ વાંકમાં શરમિંદા કરીને જોઈતો હુકમ મેળવ્યો અને આરોપીને નિર્દોષ છોડાવ્યો. તેમણે જોયું કે કલેક્ટર દારૂના નશામાં હતા. જેવી વલ્લભભાઈએ દલીલો શરૂ કરી, તેમનો શિરસ્તેદાર (આસિસ્ટન્ટ) વચ્ચે પ્રશ્નો પૂછવા લાગ્યો. વલ્લભભાઈએ ઈંગ્લેન્ડ જવાની વાત પોતાના પરિવાર અને વતનમાં છુપાવી રાખી હતી.