સાઇકલ: માનવ સંસ્કૃતિ, વિકાસ અને જીવનનો અભિન્ન અંગ
સાઇકલ: માનવ સંસ્કૃતિ, વિકાસ અને જીવનનો અભિન્ન અંગ
Published on: 03rd June, 2026

સાઇકલની શોધ ૧૯મી સદીમાં યુરોપમાં થઈ, જેણે માનવ સંસ્કૃતિમાં ક્રાંતિ લાવી. કાર્લ વોન ડ્રાઈસ અને કિર્કપેટ્રિક મેકમિલન જેવા શોધકોએ તેના વિકાસમાં યોગદાન આપ્યું. શરૂઆત લાકડાની 'ડ્રેસિયન' થી થઈ, જે ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી હતી. આજે સાઇકલો વિવિધ હેતુઓ માટે ઉપલબ્ધ છે, જેમ કે માઉન્ટેન બાઇકિંગ, ફિટનેસ, સ્પોર્ટ્સ અને દિવ્યાંગો માટે. સાઇકલિંગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, રક્ત પરિભ્રમણ સુધારે છે અને પ્રદૂષણ ઘટાડે છે.