ઇઝરાયલને બચાવતા અમેરિકાના 50% મિસાઈલ સ્ટોક પર ચિંતા.
ઇઝરાયલને બચાવતા અમેરિકાના 50% મિસાઈલ સ્ટોક પર ચિંતા.
Published on: 22nd May, 2026

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં અમેરિકા ઈઝરાયલની ઢાલ બનતાં પોતે મુશ્કેલીમાં. એડવાન્સ એર ડિફેન્સ મિસાઈલોનો મોટાપાયે ઉપયોગ થતાં શસ્ત્રાગાર (મિલીટ્રી સ્ટોક) પર પ્રશ્નો. 200 થી વધુ THAAD ઇન્ટરસેપ્ટર મિસાઈલોના ઉપયોગથી અમેરિકા પર બોજ વધ્યો.