ઇરાનના નવા સુપ્રીમ લીડર ખામેનેઇના પુત્ર મોજતબાની પસંદગી, અમેરિકા-ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે થઈ નિમણૂંક.
ઇરાનના નવા સુપ્રીમ લીડર ખામેનેઇના પુત્ર મોજતબાની પસંદગી, અમેરિકા-ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે થઈ નિમણૂંક.
Published on: 10th March, 2026

અમેરિકાના પ્રમુખ Trumpની ધમકી છતાં સુપ્રીમ લીડર તરીકે મોજતબાની પસંદગી થઈ. તેઓ અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઘાયલ થયા, જે યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત આપે છે. ઈરાનનો દાવો છે કે અમેરિકા વિભાજન કરીને ઓઇલ ક્ષેત્રો કબજે કરવા માંગે છે.