કુવૈત પર ઈરાનનો હુમલો, અમેરિકન સૈનિકોનું પલાયન અને અબ્બાસ અરાઘચીનો પાકિસ્તાનને થેન્ક્યૂ.
કુવૈત પર ઈરાનનો હુમલો, અમેરિકન સૈનિકોનું પલાયન અને અબ્બાસ અરાઘચીનો પાકિસ્તાનને થેન્ક્યૂ.
Published on: 05th April, 2026

કુવૈત પર ઈરાનનો મોટો હુમલો થયો હોવાનો દાવો અને બેહરીનથી 1500 અમેરિકન સૈનિકોના પલાયનની ચર્ચા છે. આ સાથે અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનને કેમ થેન્ક્યૂ કહ્યું તેની માહિતી PRESS TV દ્વારા આપવામાં આવે છે.