કુવૈત અને બહેરીનમાં Iranના મિસાઈલ-ડ્રોન હુમલા
કુવૈત અને બહેરીનમાં Iranના મિસાઈલ-ડ્રોન હુમલા
Published on: 03rd June, 2026

પશ્ચિમ એશિયામાં Iran-US War ની આગ ભડકી છે. Iranએ કુવૈત અને બહેરીનમાં US બેઝ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. આ Iranનો છેલ્લા અઠવાડિયામાં ત્રીજો હુમલો છે. Iranએ તેને અમેરિકાની કાર્યવાહીનો બદલો ગણાવ્યો છે. આ હુમલામાં કુવૈતના અલ સાલેમ એર બેઝ અને બહેરીનના ઈસા એર બેઝને નિશાન બનાવાયા હતા. US દળોએ Iranની મિસાઈલો અને ડ્રોનને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. હુમલા બાદ કુવૈતમાં વિસ્ફોટ થયા હતા અને એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરાઈ હતી.