મિડલ ઈસ્ટ ક્રાઈસિસ વચ્ચે Putin યુરોપમાં મોંઘવારી વધારશે: ગેસ નિકાસ બંધ થવાની શક્યતા.
મિડલ ઈસ્ટ ક્રાઈસિસ વચ્ચે Putin યુરોપમાં મોંઘવારી વધારશે: ગેસ નિકાસ બંધ થવાની શક્યતા.
Published on: 06th March, 2026

રશિયા-યુક્રેન યુદ્ધના પગલે યુરોપે ગેસ આયાત ઘટાડી, પણ Putin હવે નિકાસ બંધ કરશે. અમેરિકા-ઈઝરાયલનો ઈરાન સામેનો મોરચો લાંબો ચાલશે, કારણ કે ઈરાન અમેરિકાના લશ્કરી મથકો પર હુમલા કરે છે, અને સંખ્યાબળમાં પણ તે ઓછું નથી.