સરકારે પર્યટન એપ બનાવી: મેઘાલયમાં પ્રવાસીઓનું એપથી ટ્રેકિંગ, ભાડાં પર વાહનો આપવાનું પણ બંધ
Published on: 22nd June, 2025
ગત મહિને હનીમૂન મનાવવા ઈન્દોર ગયેલા રાજા રઘુવંશીની હત્યા બાદ મેઘાલય સરકારે પ્રવાસીઓની સલામતી માટે કડક પગલાં લીધા છે. રાજ્યમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર (સેલ્ફ ડ્રાઇવિંગ) ભાડે લેવા પર પ્રતિબંધ રહેશે. 50 નવા પર્યટન વાહનો રોડ પર ઉતારવાના છે. તમામ હોટલો, હોમસ્ટે અને ગેસ્ટ હાઉસોમાં પ્રવાસકોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે, માટે સરકારે પર્યટન એપ બનાવી છે. રાજ્યની સરહદ અને ચોકીઓ પર પ્રવાસીઓના ડેટા નોંધાશે અને રોજ ઑનલાઇન પોર્ટલ પર અપડેટ થશે.

Published at: June 22, 2025
Read More at દિવ્ય ભાસ્કર