બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજો વિમાન ક્રેશ!
બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજો વિમાન ક્રેશ!
Published on: 09th August, 2026

મહારાષ્ટ્રના પુણે સ્થિત બારામતી એરપોર્ટ પર તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, પરંતુ ટ્રેની પાઇલટનો ચમત્કારિક બચાવ થયો. રવિવારે બપોરે ગોજુબાવી ગામ નજીક રનવેથી થોડે દૂર આ અકસ્માત બન્યો હતો. વિમાનમાં માત્ર પાઇલટ એકલો જ હતો અને તેને સામાન્ય નુકસાન થયું છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા 8 મહિનામાં આ ત્રીજો વિમાન અકસ્માત છે. જાન્યુઆરીમાં અજિત પવાર અને અન્ય ચાર લોકોનું Plane Crash થયું હતું. આ ઘટનાઓ ઉડ્ડયન સુરક્ષા અને ટ્રેનિંગ પ્રોટોકોલ્સ પર પ્રશ્નાર્થ સર્જી રહી છે.