Shakti VIII: ભારત-ફ્રાન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ,
Published on: 28th June, 2025
ભારત અને ફ્રાન્સની સેનાઓ વચ્ચે ચાલી રહેલો સંયુક્ત સૈન્ય અભ્યાસ SHAKTI VIII બંને દેશો વચ્ચે રણનીતિક સહયોગ વધારે છે. આ અભ્યાસ ફ્રાન્સના કેમ્પ લારજેક, લા કાવાલરીમાં થઈ રહ્યો છે. જેમાં ભારત તરફથી જમ્મુ કાશ્મીર રાઇફલ્સ બટાલિયનના લગભગ 90 સૈનિકો ભાગ લઈ રહ્યા છે, જ્યારે ફ્રાન્સની સેના તરફથી 13મી ડેમી-બ્રિગેડ ડે લેજિયન એન્ત્રાજેરે (વિદેશ સેના બ્રિગેડ) ભાગ લઈ રહી છે. આ અભ્યાસ બંને દેશોની સેનાઓ વચ્ચે ઓપરેશનલ લેવલની તાલમેલને વધુ મજબૂત કરશે.

Published at: June 28, 2025
Read More at ગુજરાત સમાચાર