પેટ્રોલ-ડીઝલની અછત માટે સસ્તું બાયોફ્યુઅલ એક વિકલ્પ.
પેટ્રોલ-ડીઝલની અછત માટે સસ્તું બાયોફ્યુઅલ એક વિકલ્પ.
Published on: 29th March, 2026

ઇથેનોલ સસ્તું ઉત્પાદન છે, જે ઘરઆંગણે વિપુલ માત્રામાં પેદા કરી શકાય છે અને તે ઇકોફ્રેન્ડલી છે, જે ડીઝલ-પેટ્રોલની સરખામણીએ પર્યાવરણ માટે સારું છે. 2024-25 માં શેરડી કે ખાંડનું સ્થાન મકાઈએ લીધું, અને ઇથેનોલ બનાવવા માટે મકાઈ સૌથી મોટા ફિડસ્ટોક તરીકે ઉભરી આવ્યું છે. મકાઈનો ઉપયોગ Ethanol ઉત્પાદનમાં વધ્યો છે.