રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાની પેટર્નિટી લિવની માંગ.
રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાની પેટર્નિટી લિવની માંગ.
Published on: 31st March, 2026

રાજ્યસભામાં પેટર્નિટી લિવને કાયદાકીય અધિકાર આપવાની માંગ ઉઠી. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે બાળક ઉછેરવાની જવાબદારી માતાની સાથે સહિયારી છે. ખાનગી ક્ષેત્રમાં પણ આ જોગવાઈ હોવી જોઈએ, કારણ કે 90% કાર્યબળ ત્યાં કાર્યરત છે. ઘણા દેશોમાં લાંબા સમયની રજા મળે છે, ભારતમાં માનસિકતા બદલવાની જરૂર છે. Childcare સહિયારી જવાબદારી છે.