મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
HPCL, IOCL, BPCL દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત
સંદેશ આજે દેશ

HPCL, IOCL, BPCL દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ HPCL, IOCL અને BPCL એ 19 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર છે. દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં ₹88.66 અને સૌથી મોંઘું પેટ્રોલ આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ₹118.34 પ્રતિ લિટર છે. મે મહિના બાદ સરકારી કંપનીઓએ ભાવમાં વધારો કર્યો નથી.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર