મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
મણિપુરમાં નાગા-કુકી સંઘર્ષમાં 36 કલાકમાં 28 ઘરો સળગ્યા
સંદેશ આજે દેશ

મણિપુરમાં નાગા-કુકી સંઘર્ષમાં 36 કલાકમાં 28 ઘરો સળગ્યા

મણિપુરમાં જાતીય હિંસાનો સિલસિલો ચાલુ છે. કામજોંગ જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નાગા અને કુકી સમુદાયોના કુલ 28 ઘરોને આગ લગાડવામાં આવી છે. શંકાસ્પદ ઉગ્રવાદીઓના હુમલા બાદ સ્થાનિકો જંગલો અને લશ્કરી છાવણીઓમાં આશરો લેવા મજબૂર બન્યા છે. મણિપુરના નાયબ મુખ્યમંત્રીએ આ ઘટનાઓની નિંદા કરી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા નિર્દેશ આપ્યા છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર