પોરબંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા સુકાનીઓની તારીખો જાહેર.
પોરબંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા સુકાનીઓની તારીખો જાહેર.
Published on: 17th May, 2026

પોરબંદર જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતના નવા સુકાનીઓની તારીખો જાહેર થઈ ગઈ છે. 23મી મેએ જિલ્લા પંચાયત અને 25મી મેએ ત્રણેય તાલુકા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુમતી મેળવી છે, તેથી હવે આગામી સમયમાં કોના હાથમાં સુકાન આવશે તે જોવું રસપ્રદ રહેશે.