પાટણ દોશીવટ બજારમાં ટ્રાફિક જામ, વાહનચાલકો અટવાયા.
પાટણ દોશીવટ બજારમાં ટ્રાફિક જામ, વાહનચાલકો અટવાયા.
Published on: 17th May, 2026

પાટણના દોશીવટ બજારમાં શનિવારે સાંજે વાહનચાલકોના આડેધડ પાર્કિંગ અને લારીઓના દબાણથી ટ્રાફિક જામ થયો. પોલીસ કે TRB જવાનોની ગેરહાજરીમાં લોકોને મુશ્કેલી પડી. સ્થાનિકોએ પોલીસ અને નગરપાલિકાને કડક કાર્યવાહીની માંગ કરી.