નીટ-યુજી ૨૧ જુને: કમ્પ્યુટર આધારિત પરીક્ષા, ફી પરત
નીટ-યુજી ૨૧ જુને: કમ્પ્યુટર આધારિત પરીક્ષા, ફી પરત
Published on: 16th May, 2026

પેપર લીક થતાં ૨૧ જુને ફરી NEET-UG પરીક્ષા. હવે કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) પર ભાર. રદ થયેલી પરીક્ષાની સંપૂર્ણ ફી પરત અપાશે. વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા માટે કોઈ ખર્ચ નહીં. પરીક્ષામાં ૧૫ મિનિટ વધુ મળશે. એક સપ્તાહ અગાઉ કેન્દ્રની પસંદગીની છૂટ. એડમિટ કાર્ડ ૧૪ જૂન સુધીમાં ઉપલબ્ધ થશે.