મોદીના ભાજપે બંગાળના મુશ્કેલ ગઢમાં મેળવી ઐતિહાસિક જીત.
મોદીના ભાજપે બંગાળના મુશ્કેલ ગઢમાં મેળવી ઐતિહાસિક જીત.
Published on: 05th May, 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. રોયટર્સ અને બીબીસી જેવા મીડિયા હાઉસિસના અહેવાલો મુજબ, આ જીત યુનિફોર્મ સિવિલ કોડ અને હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડા જેવી નીતિઓને વેગ આપી શકે છે. ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલાં આ પરિણામ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.