પાટણમાં ₹2.52 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો.
પાટણમાં ₹2.52 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો.
Published on: 16th April, 2026

પાટણ LCBએ બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપ્યો. ₹2,52,237ની કિંમતનો 1,134 નંગ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો. પોલીસે યુસુફખાન પઠાણની ધરપકડ કરી. દારૂ રાજસ્થાનથી આવ્યો હોવાનું ખુલ્યું. પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ, PSI વી.ટી. રાજપુત તપાસ કરે છે.