મમતા બેનરજી અને અભિષેક TMCમાંથી હટાવ્યા
મમતા બેનરજી અને અભિષેક TMCમાંથી હટાવ્યા
Published on: 22nd June, 2026

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં રાજકીય સંકટ વચ્ચે, ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથે મમતા બેનર્જીને પાર્ટીના ચેરપર્સન પદેથી હટાવવાની અને અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. આ જૂથે પોતાને 'અસલી તૃણમૂલ કોંગ્રેસ' ગણાવી નવી સમિતિ બનાવી, જેમાં અરૂપ રોય નવા ચેરમેન બન્યા છે. TMC હવે ત્રણ ભાગમાં વહેંચાઈ ગઈ છે. બળવાખોર જૂથ પાર્ટીના નામ અને સિમ્બોલ પર દાવો કરવા સુપ્રીમ કોર્ટ જશે. TMCના ત્રણ બેંક ખાતામાં જમા ₹440 કરોડના ફંડ પર ડેબિટ ફ્રીઝ લાગુ કરાઈ છે.