અફઘાનિસ્તાન સામેની બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયામાં કરાશે મોટો ફેરફાર?
અફઘાનિસ્તાન સામેની બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયામાં કરાશે મોટો ફેરફાર?
Published on: 16th June, 2026

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી વન-ડે મેચ 17 જૂને લખનૌમાં રમાશે. પ્રથમ મેચ જીતીને ટીમ ઇન્ડિયા સિરીઝમાં 2-0ની લીડ મેળવવા ઈચ્છે છે. પ્રથમ વન-ડેમાં શુભમન ગિલ અને ગુરનૂર બરારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. બેન્ચ પર બેઠેલા યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ અને પ્રિન્સ યાદવ જેવા ખેલાડીઓને તક મળી શકે છે. પ્રિન્સ યાદવ તેનું વન-ડે ડેબ્યુ કરી શકે છે.