ભારત-બ્રિટન FTA: કાર, વ્હિસ્કી સસ્તી થશે
ભારત-બ્રિટન FTA: કાર, વ્હિસ્કી સસ્તી થશે
Published on: 10th July, 2026

ભારત અને બ્રિટન વચ્ચેના Free Trade Agreement (FTA) મુજબ, 15 જુલાઈથી મોંઘી ગાડીઓ અને સ્કોચ વ્હિસ્કી પરનો ટેક્સ ઘટશે. લક્ઝરી કાર પર કસ્ટમ ડ્યુટી 110% થી ઘટીને 30% થશે, જેનાથી Land Rover, Rolls-Royce જેવી કાર સસ્તી થશે. સ્કોચ વ્હિસ્કી પર પણ 150% થી ઘટીને 40% ડ્યુટી લાગશે, ભાવમાં 110% ઘટાડો થશે. ભારતના 99% સામાનને બ્રિટનમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે, ખાસ કરીને ટેક્સટાઈલ અને કેમિકલ ઉદ્યોગોને મોટો લાભ મળશે.