હિમાચલમાં વરસાદી આફત! અત્યાર સુધીમાં 31ના મોત, 50 રસ્તા બંધ, 300 કરોડનું નુકસાન, હજુ ઓરેન્જ એલર્ટ
Published on: 28th June, 2025
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રાજ્યની આપદા વ્યવસ્થાપન કેન્દ્રના આંકડા અનુસાર, 20 જૂનથી ચોમાસું બેઠા પછી 27 જૂન સુધીમાં 31 લોકોના મૃત્યુ થયા છે, 4 ગુમ છે, અને 66 લોકોને ઈજા પહોંચી છે. મૃત્યુના કારણોમાં સાપ કરડવાથી, ડૂબવાથી, રોડ અકસ્માત અને પાણીમાં તણાઈ જવાનો સમાવેશ થાય છે. આંકડા Himachal Monsoon ને કારણે સર્જાયેલી આપત્તિની ગંભીરતા દર્શાવે છે.

Published at: June 28, 2025
Read More at ગુજરાત સમાચાર