માઓવાદના સફાયાના અંતિમ દિવસો: 130 લોકોએ હથિયારો મૂકીને શરણાગતિ સ્વીકારી.
માઓવાદના સફાયાના અંતિમ દિવસો: 130 લોકોએ હથિયારો મૂકીને શરણાગતિ સ્વીકારી.
Published on: 11th March, 2026

તેલંગાણાના મુખ્યમંત્રીની હાજરીમાં 130 માઓવાદીઓએ હથિયારો સાથે શરણે આવી માઓવાદને નબળો પાડ્યો. જેમાં 31 AK-47 સહિત 124 શસ્ત્રો જમા કરાવ્યા. CM રેડ્ડીએ દેશના મુખ્ય પ્રવાહમાં જોડાવા આમંત્રણ આપ્યું. 2001થી 2025 સુધીમાં માઓવાદીઓ સામે 3404 જેટલા Encounter થયા હતા.