મમતાદીદીનું અચ્યુતમ્ કેશવમ્ લોકશાહીમાં વોટની તાકાત
મમતાદીદીનું અચ્યુતમ્ કેશવમ્ લોકશાહીમાં વોટની તાકાત
Published on: 05th May, 2026

હિન્દુઓએ ત્રીજું નેત્ર ખોલીને તૃણમૂલ કોંગ્રેસને ભસ્મ કરી નાખી- પ્રસંગપટ- તમિળનાડુમાં અભિનેતા વિજયે પહેલીવાર ચૂંટણીમાં ઝૂકાવ્યું અને સ્ટાલીન ફેમિલીને  ધૂળ ચાટતું કરી નાખ્યું મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા પડયા છે. છેલ્લાં ૪૮ વર્ષથી (૩૪ વર્ષ ડાબેરી શાસનનાં અને ૧૪ વર્ષ મમતા બેનરજીનાં) ગુંડારાજને મૂંગે મોઢે સહન કરનાર પશ્ચિમ બંગાળના હિન્દુઓએ ત્રીજું નેત્ર ખોલીને તૃણમૂલ કોંગ્રેસને ભસ્મ કરી નાખી છે. મમતા બેનરજી હાર્યાં એ વિરોધ પક્ષ માટે બીજા મરણતોલ ફટકા સમાન છે.