યુકેમાં ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમથી ભારતીયો માટે E-VISA ફરજિયાત, બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન જરૂરી.
યુકેમાં ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમથી ભારતીયો માટે E-VISA ફરજિયાત, બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન જરૂરી.
Published on: 26th February, 2026

યુકેમાં નવી ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ લાગુ થતા, ભારતીય પ્રવાસીઓએ ફરજિયાત E-VISA મેળવવાના રહેશે. વીઝા જરૂરી ન હોય તેવા લોકો માટે Electronic Travel Authorization ફરજિયાત. જરૂરી દસ્તાવેજો વગર એરલાઇન્સ પ્રવાસીઓને અટકાવી શકશે. UK સરકારે તબક્કાવાર શરૂ કરેલી E-VISA સિસ્ટમ સંપૂર્ણપણે અમલી બની. બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન માટે જાતે જ જવું પડશે.