કરન્સી એજન્ટને કારમાં બંધક બનાવી 18.65 લાખ લૂંટ્યા, પોલીસ દોડી.
કરન્સી એજન્ટને કારમાં બંધક બનાવી 18.65 લાખ લૂંટ્યા, પોલીસ દોડી.
Published on: 17th May, 2026

સુરતમાં ફોરેન કરન્સી એક્સચેન્જ એજન્ટને ડોલર વટાવી આપવાના બહાને બોલાવી કારમાં બંધક બનાવી 18.65 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી. અસામાજિક તત્વોએ એજન્ટને રસ્તા પર ફેંકી ફરાર થઈ ગયા. જહાંગીરપુરા પોલીસ તપાસ કરી રહી છે.