ક્રિકેટ જગતમાં ધમાકેદાર શરૂઆત કરનારા બે ક્રિકેટર, જે હવે ગુમનામીમાં ખોવાઈ ગયા છે
Published on: 28th June, 2025
પૃથ્વી શૉ (Prithvi Shaw) અને ઉન્મુક્ત ચંદ (Unmukt Chand) એ ભારતીય ટીમને અંડર-19 વર્લ્ડ કપ (Under-19 World Cup) જીતાડ્યો. બંનેની શરૂઆત શાનદાર રહી, પણ તેમનું પ્રદર્શન કથળતું ગયું. પૃથ્વી શૉએ (Prithvi Shaw) ઈન્ટરનેશનલ ડેબ્યૂ (International Debut) કર્યું, પણ વધુ મેચ રમી શક્યો નહીં. ઉન્મુક્ત ચંદને (Unmukt Chand) તક ન મળતા બીજા દેશ માટે રમવાનું પસંદ કર્યું. સમય જતા બંને ક્રિકેટરોનું કરિયર (Career) ધાર્યા પ્રમાણે આગળ વધી શક્યું નહીં.

Published at: June 28, 2025
Read More at ગુજરાત સમાચાર