મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર
મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર
Published on: 27th April, 2026

ઉત્તર ભારત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. હિમાલયન રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલમાં Heatwave. જમ્મુમાં 40 ડિગ્રી તાપમાન. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબમાં સરેરાશ તાપમાન 45 ડિગ્રીથી ઉપર. રવિવારે પણ આકાશમાંથી લૂ વરસતા કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો.