UP, રાજસ્થાન, મહારાષ્ટ્રના 7 શહેરોમાં તાપમાન 46°C થી વધુ.
UP, રાજસ્થાન, મહારાષ્ટ્રના 7 શહેરોમાં તાપમાન 46°C થી વધુ.
Published on: 27th April, 2026

દેશમાં ગરમી વધતા યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 શહેરોમાં તાપમાન 46°Cથી ઉપર ગયું, અકોલામાં 46.9°C નોંધાયું. બિહારના 11 જીલ્લામાં તાપમાન 40°C થી ઉપર અને આરામાં ગરમીથી શાળા કર્મચારીનું મૃત્યુ થયું. દેહરાદૂનમાં હીટવેવથી શાળાઓ બંધ અને પટના ઝૂમાં પ્રાણીઓ માટે AC/Cooler લગાવાયા. MP માં પણ શાળાઓ 30 એપ્રિલ સુધી બંધ.