એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 1886 દિલ્હી જતા પહેલાં એન્જિનમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ
એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 1886 દિલ્હી જતા પહેલાં એન્જિનમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ
Published on: 13th September, 2026

ભોપાલથી નવી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 1886 માં આકાશમાં ટેકનિકલ ખામી સર્જાતા મોટી અફડાતફડી મચી હતી. પાઈલટે તાત્કાલિક સૂઝબૂઝ વાપરી દિલ્હીને બદલે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ફ્લાઈટ વાળી દીધી હતી. આ ઈમરજન્સી લેન્ડિંગ સુરક્ષિત રીતે સંપન્ન થયું. એર ઈન્ડિયાએ જણાવ્યું કે મુસાફરોને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઘટના અગાઉ IndiGo ફ્લાઈટ સાથે પણ આવી ટેકનિકલ ખામી સર્જાઈ હતી.