રખડતા ઢોરનો ત્રાસ: ધરમપુર સમડી ચોક પાસે રાત્રે રખડતા ઢોરોનો અડિંગો.
રખડતા ઢોરનો ત્રાસ: ધરમપુર સમડી ચોક પાસે રાત્રે રખડતા ઢોરોનો અડિંગો.
Published on: 16th April, 2026

વલસાડ ધરમપુરના સમડી ચોક વિસ્તારમાં રાત્રે રખડતા ઢોરોની સમસ્યા વધી. રસ્તા પર ગાયો અને ઢોરો બેસી રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે, અકસ્માત થવાની શક્યતા વધે છે. મળ-મૂત્રની દુર્ગંધથી સ્વચ્છતા અને આરોગ્યની ચિંતા વધે છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ છે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે અને વાહન વ્યવહાર સરળ બની શકે.