181 ટીમ દ્વારા થાનગઢમાં ગર્ભવતી મહિલા અને બાળકીને સખી One Stop Center માં આશ્રય અપાવ્યો.
Published on: 10th July, 2025
થાનગઢમાં 181 મહિલા હેલ્પલાઇન ટીમે વરસાદમાં ભટકતી ગર્ભવતી મહિલા અને બાળકીને બચાવી. ટીમને જાણ થતા કાઉન્સેલર અને પોલીસ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચ્યા. મહિલા પાટણની વતની છે, તેના પતિનું અવસાન થયું છે અને તે ગર્ભવતી છે. મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી 181 ની ટીમ તેને સુરેન્દ્રનગરના સખી One Stop Center માં લાવી, જ્યાં તેમને આશ્રય મળશે.

Published at: July 10, 2025
Read More at દિવ્ય ભાસ્કર