મહેસાણામાં PCPNDT રેડમાં ખામીઓ જણાતા, સોનોગ્રાફી રૂમ સીલ કરવામાં આવ્યો.
મહેસાણામાં PCPNDT રેડમાં ખામીઓ જણાતા, સોનોગ્રાફી રૂમ સીલ કરવામાં આવ્યો.
Published on: 25th April, 2026

મહેસાણામાં PCPNDT કાયદાનું ઉલ્લંઘન થતા હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ. દીપિકા વુમન્સ હોસ્પિટલમાં સર્ચ દરમિયાન કેટલીક ત્રુટિઓ જણાતા સોનોગ્રાફી રૂમ સીલ કરાયો. જિલ્લા આરોગ્ય વિભાગે ગર્ભ પરીક્ષણ કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા. કલેકટર એસ.કે.પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જૈસ્મીનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ.