મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા તકેદારી રાખવા અપીલ
મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા તકેદારી રાખવા અપીલ
Published on: 02nd May, 2026

રાજ્યમાં વધતી ગરમી અને લૂને ધ્યાનમાં રાખી મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર બસ સ્ટેન્ડ પર ORS વિતરણ કેન્દ્રો અને હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયા છે. મુસાફરોને ડિહાઇડ્રેશનથી બચાવવા ORS સોલ્યુશન અને પાઉચનું વિતરણ કરાઈ રહ્યું છે. બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ.