યોગ દિવસની ઉજવણી: માણિનગરના માણિબેન ભવન ખાતે માહેશ્વરી સમાજે યોગ દિવસની ઉજવણી કરી
યોગ દિવસની ઉજવણી: માણિનગરના માણિબેન ભવન ખાતે માહેશ્વરી સમાજે યોગ દિવસની ઉજવણી કરી
Published on: 21st June, 2025

અમદાવાદના માણિનગર વિસ્તારમાં આવેલ માણિબેન ભવન ખાતે માહેશ્વરી સમાજ દ્વારા આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સવ સ્વરૂપે ઉજવણી કરવામાં આવી હતી. સમાજના સભ્યોએ આ યોગ દિવસની ઉજવણીમાં મહત્વપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા યોગના ફાયદા અને તેની જરૂરીયાત અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.