પહેલું સુખ તે...: સ્વસ્થ જીવનશૈલી છતાં થાક: Healthy Lifestyle અપનાવ્યા છતાં પણ થાક લાગવાના કારણો અને ઉપાયો.",
પહેલું સુખ તે...: સ્વસ્થ જીવનશૈલી છતાં થાક: Healthy Lifestyle અપનાવ્યા છતાં પણ થાક લાગવાના કારણો અને ઉપાયો.",
Published on: 24th February, 2026

લોકો પૌષ્ટિક આહાર, Workout, સમયસર ઊંઘ અને Supplements લેવા છતાં થાક અનુભવે છે. આધુનિક જીવનશૈલીના કારણે નર્વસ સિસ્ટમ થાકી જાય છે, Recovery થતી નથી, અને શરીરને પૂરતી ઊર્જા મળતી નથી. બેઠાડુ જીવન, ધીમા શ્વાસોચ્છવાસ અને ભાવનાત્મક ભાર પણ કારણભૂત છે. Caffeine અને ખાંડનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાનકારક છે.",