સોશિયલ મીડિયાથી યુવા પેઢીની માનસિકતા પર ગંભીર પ્રભાવ
સોશિયલ મીડિયાથી યુવા પેઢીની માનસિકતા પર ગંભીર પ્રભાવ
Published on: 17th August, 2026

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૧,૩૦૦ નાગરિકો પર હાથ ધરાયેલા સર્વેમાં Gen Z ની માનસિકતા પર સોશિયલ મીડિયા અને પશ્ચિમી સંસ્કૃતિના અતિરેકના ગંભીર પરિણામો સામે આવ્યા છે. ૬૭.૮૦% લોકો માને છે કે OTT અને સિનેમામાં દર્શાવાતા અસંસ્કારી પાત્રોના કારણે યુવતીઓની માનસિકતા દૂષિત થઈ રહી છે. ૫૨.૫૦% લોકોના મતે, "બોલ્ડ" દેખાવાની ઘેલછામાં યુવા પેઢી ભારતીય પરંપરાગત મૂલ્યો અને સંસ્કારની ગરિમા ભૂલી રહી છે. આ સર્વેનો હેતુ યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે.