શિહોરી સિવિલમાં એક રાતમાં 7 નોર્મલ ડીલીવરી, સૌ ખુશ.
શિહોરી સિવિલમાં એક રાતમાં 7 નોર્મલ ડીલીવરી, સૌ ખુશ.
Published on: 15th May, 2026

શિહોરી રેફરલ હોસ્પિટલમાં 7 મહિલાઓની સફળ નોર્મલ ડીલીવરી થતાં પરિવારજનોમાં ખુશી. જન્મેલા બાળકો તંદુરસ્ત. ડો. પંકજ ગોહિલ અને મેડિકલ સ્ટાફનો આભાર. ડોક્ટર-સ્ટાફ્ની ખડેપગે સેવા. હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓમાં સુધારો, લોકોનો વિશ્વાસ વધ્યો.