હિંમતનગરમાં મહિલાઓની રેડ: દેશી દારૂના અડ્ડાઓ પર તોડફોડ અને આગચંપીથી દોડધામ મચી.
હિંમતનગરમાં મહિલાઓની રેડ: દેશી દારૂના અડ્ડાઓ પર તોડફોડ અને આગચંપીથી દોડધામ મચી.
Published on: 14th July, 2025

હિંમતનગરના વાવડીમાં દારૂના અડ્ડાથી ત્રસ્ત મહિલાઓએ લાકડીઓ સાથે રેડ કરી. તોડફોડ અને આગચંપીથી અફરાતફરી મચી ગઈ. વારંવાર રજૂઆત છતાં તંત્રએ કાર્યવાહી ન કરતા આ પગલું ભરવામાં આવ્યું. મહિલાઓએ દારૂના અડ્ડા પર રેડ કરી ભારે વિરોધ દર્શાવ્યો.