ભાસ્કર ઇમ્પેક્ટ: હાંસાપોર ગામે ડીપી ઉપરના વેલા હટાવાયા
Published on: 02nd July, 2025
નવસારી મહાનગરપાલિકાના હાંસાપોર વિસ્તારમાં દેસાઈ ફળિયા પાસે GEBની DP ઉપર વેલા ઉગી નીકળ્યા હતા, જે ન કાપતા અકસ્માત થવાની ભીતિ હતી અને પાવર કાપની સમસ્યા થતી હતી. આ બાબતે ભાસ્કરમાં અહેવાલ આવ્યા બાદ, DGVCLના કર્મીઓએ વેલા ઉતારી DPને વેલામુક્ત કરી હતી. આથી ગ્રામજનોએ રાહત અનુભવી હતી. આ પહેલા GEBની બેદરકારીને લીધે ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

Published at: July 02, 2025
Read More at દિવ્ય ભાસ્કર