અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન 250 kmphની સ્પીડે દોડશે.
Published on: 14th July, 2025
અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ કોરિડોરમાં જાપાનીઝ બુલેટ ટ્રેનના બદલે સેમિ હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન દોડશે. આ વંદે ભારત ટ્રેન 250 kmphની ગતિએ દોડશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 320 kmphની ગતિએ બુલેટ ટ્રેન ક્યારે દોડશે તે નક્કી થશે. હાલમાં, બુલેટ ટ્રેનના ટ્રેકનું 60% કામ પૂર્ણ થયું છે.

Published at: July 14, 2025
Read More at ગુજરાત સમાચાર