વડોદરાના પાદરા તાલુકાના માસર રોડ પર ત્રણ મંદિરોના શેડનું ખાતમુહૂર્ત.
વડોદરાના પાદરા તાલુકાના માસર રોડ પર ત્રણ મંદિરોના શેડનું ખાતમુહૂર્ત.
Published on: 19th May, 2026

વડોદરાના પાદરા તાલુકાના માસર રોડ ખાતે ત્રણ મંદિરોના શેડનું ખાતમુહૂર્ત યોજાયું. મોભા જિલ્લા પંચાયત સદસ્ય રાજવીર પરમાર અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કમલેશ પરમારના હસ્તે પૂજા વિધિ બાદ ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ શેડ રૂા. 6 લાખના ખર્ચે બનશે, જે રાહદારીઓ માટે આશ્રયસ્થાન બનશે.