બારડોલી PI અને પોલીસ કોન્સ્ટેબલને કેદ અને દંડ.
બારડોલી PI અને પોલીસ કોન્સ્ટેબલને કેદ અને દંડ.
Published on: 19th May, 2026

2008ના ચકચારી હત્યાકેસમાં પુરાવાનો નાશ કરવા બદલ બારડોલીના તત્કાલીન PI અને પોલીસ કોન્સ્ટેબલને એક વર્ષની કેદ અને ₹10,000 દંડ ફટકારાયો. કોર્ટે ફરજમાં બેદરકારી બદલ આ સજા ફરમાવી. ASIનું મૃત્યુ થયું છે.