ડાલું પલટાયું: સાપાવાડા પાસે GJ09 AV 8802 નંબરનું ટામેટાં ભરેલું ડાલું પલટી જતાં રોડ પર ટામેટાં વેરાયા.
ડાલું પલટાયું: સાપાવાડા પાસે GJ09 AV 8802 નંબરનું ટામેટાં ભરેલું ડાલું પલટી જતાં રોડ પર ટામેટાં વેરાયા.
Published on: 14th July, 2025

ઈડર-હિંમતનગર હાઈવે પર સાપાવાડા પાસે રવિવારે શાકભાજી ભરેલું GJ09 AV 8802 નંબરનું ડાલું સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર તોડી પલટી ગયું. હાઈવે પર ટામેટાં ઢોળાયા, પણ કોઈ જાનહાની થઈ ન હતી. સ્ટ્રીટ લાઈટના પોલને પણ નુકશાન થયું હતું.