ગુજરાત ચીફ જસ્ટિસ: "ફ્રીડમ ઓફ સ્પીચના નામે થતી અશોભનીય ટીપ્પણીઓને ઇગ્નોર કરવી શ્રેષ્ઠ"
ગુજરાત ચીફ જસ્ટિસ: "ફ્રીડમ ઓફ સ્પીચના નામે થતી અશોભનીય ટીપ્પણીઓને ઇગ્નોર કરવી શ્રેષ્ઠ"
Published on: 21st August, 2026

સુરતમાં આરોપીઓના જાહેરમાં સરઘસ અને માર મારવાના કેસની ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન, Chief Justice વિશે સોશિયલ મીડિયા પર કરાયેલી અશોભનીય ટીપ્પણીનો મામલો ઉઠ્યો હતો. Gujarat High Court Chief Justice એ કહ્યું કે, દેશમાં ફ્રીડમ ઓફ સ્પીચ અમલમાં હોવાથી આવી કોમેન્ટ્સને ધ્યાને લીધા વિના ઇગ્નોર કરવી શ્રેષ્ઠ છે. DCP રાજદિપસિંહ નકુમ સામેની સુઓમોટો અરજી સંદર્ભે પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરાયો છે. Court ની અવમાનના કરતી ટિપ્પણીઓ સામે કાર્યવાહીની રજૂઆત થઈ હતી.