વાહનચાલકોને મુશ્કેલી: ભૂગર્ભ લાઈન નાંખ્યા બાદની સ્થિતિ : ખાટડીમાં ટીકરની કડીવાળા માર્ગે વાહન 3 ફૂટ ફસાયા
Published on: 27th June, 2025
મૂળી તાલુકાના ખાટડી ગામે ટીકરી કડીવાળા માર્ગે ભૂગર્ભ લાઇન નાખવામાં આવી છે, જેના કારણે માર્ગ પર 3-3 ફૂટ જેટલા ખોડા સર્જાયા છે અને બાઇક, કાર, ટ્રેક્ટર સહિત 10 જેટલા વાહનો ફસાઇ ગયા છે. આથી ગામના રહેવાસીઓ મુસાફરીમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્થાનિક ગ્રા. પંચાયત સભ્ય યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે તાજેતરમાં કરવામાં આવેલ ગટરનું કામ ખરાબ હોવાથી આ સમસ્યા ઊભી થઈ છે. તેઓ તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી અને રસ્તાની મરામત કરવાની માંગ કરી રહ્યા છે.

Published at: June 27, 2025
Read More at દિવ્ય ભાસ્કર