Menu
રાધનપુરમાં દુકાનદારની નજર ચૂકવી ચોરી : પ્રોવિઝન સ્ટોરમાંથી 2.80 લાખની રોકડ ભરેલી બેગ ચોરાઈ, મસાલી રોડ પરથી ખાલી બેગ મળી
રાધનપુરમાં દુકાનદારની નજર ચૂકવી ચોરી : પ્રોવિઝન સ્ટોરમાંથી 2.80 લાખની રોકડ ભરેલી બેગ ચોરાઈ, મસાલી રોડ પરથી ખાલી બેગ મળી
Published on: 25th June, 2025

રાધનપુર શહેરના ગ્રીન પાર્ક સોસાયટી નજીક આશાપુરા પ્રોવીજન સ્ટોરમાં ચોરીની ઘટના બની છે. દુકાન ભગવાન અજીતભાઈ નાડોદાની ₹ 2.80 લાખની રોકડ ભરેલી બેગ ચોરાઈ ગઈ. ઘટના 23 જૂન 2025ના સવારે 9:15 વાગ્યે બની હતી. અજીતભાઈએ ચણાના વેચાણ માટે ₹ 2 લાખ અને હિસાબ માટે ₹ 80 હજાર રાખેલી બેગ વજન કાંટા પર મૂકી હતી, ત્યાર બાદ મોબાઈલ રિપેરર ની દુકાને ગયા હતા. કર્મચારી સચીનભાઈએ વજનકાંટા નીચે પડવાનો અવાજ સાંભળ્યો અને રોકડ ભરેલી બેગ ગાયબ જણાય, જેથી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવી તપાસ શરૂ કરી છે.